વલસાડનાં માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલે ધરમપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરીને દર્દીઓને અપાતી સુવિધા, વ્યવસ્થા અને સગવડનું નિરીક્ષણ કર્યું.
આજરોજ ધરમપુર સરકારી હોસ્પિટલની મુલાકાત કરીને દર્દીઓને અપાતી સુવિધા, વ્યવસ્થા અને સગવડનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત...
Posted by Dhaval Patel on Friday, July 12, 2024

No comments: