બનાસકાંઠા (પાલનપુર):નાબાર્ડ બનાસકાંઠા દ્વારા FPOs ના સેચ્યુરેશન ડ્રાઇવ હેતુ પાલનપુર ખાતે “એક દિવસીય જિલ્લા સ્તરીય શિબિર” યોજાઈ.
નાબાર્ડ બનાસકાંઠા દ્વારા FPOs ના સેચ્યુરેશન ડ્રાઇવ હેતુ પાલનપુર ખાતે “એક દિવસીય જિલ્લા સ્તરીય શિબિર” યોજાઈ વર્ષ ૨૦૨૭ સુધી ૧૦ હજાર જેટલા FPO ને કાર્યરત કરવા માટેની કટિબદ્ધતા @drdabanaskantha @nabardonline
Posted by Info Banaskantha GoG on Friday, July 12, 2024

No comments: