ભાવનગરના નારી સામુહિક કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે કેમ્પ યોજાયો

ભાવનગરના નારી સામુહિક કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે કેમ્પ યોજાયો
વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે કાયમી અને બિન કાયમી પદ્ધતિઓનો પ્રચાર અને કુટુંબ નિયોજનની કામગીરી અંગેનો કેમ્પ નારી સામુહિક કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેલાઈ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં 11 પુરુષોની નસબંધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીતુભાઈ પરમાર, સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, લીલાબેન પરમાર, મેડિકલ ઓફિસર ડો. મનીષકુમાર ભોજ, સુપરવાઇઝર લક્ષ્મીબેન ગોહિલ, મનોજભાઈ રાવળ તથા આરોગ્યના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.

*ભાવનગરના નારી સામુહિક કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે કેમ્પ યોજાયો* ------ વિશ્વ વસ્તી પખવાડિયા નિમિત્તે...

Posted by Info Bhavnagar GoG on Friday, July 12, 2024

No comments:

Powered by Blogger.