વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલની ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીની આકસ્મિક મુલાકાત

વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલની ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીની આકસ્મિક મુલાકાત
વલસાડ જિલ્લાનાં માન.સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા, વલસાડ શહેરનાં ભાજપના સક્રિય કાર્યકર્તા શ્રી અમીષભાઈ પટેલ જોડે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીની આકસ્મિક મુલાકાત કરી લાઈબ્રેરીનાં હાજર વાચકોની તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી ઓ કરતા યુવા યુવતીઓ જોડે લાઈબ્રેરી નાં વિકાશ માટે ચર્ચાઓ કરી હતી અને આ લાઈબ્રેરી તથા એના પુસ્તકો નો સદ ઉપયોગ કરી ને 75 જેટલાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મળેવી છે એની જાણકારી મેળવી અને લાઈબ્રેરીમાં વાચકોની હાજરીને લઈને પ્રસન્નતા વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ લાઈબ્રેરીયન અને ધરમપુર નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી વિજયભાઈ ઈટાલીયા ને લાઈબ્રેરી નાંવધુ વિકાસ માટે સૂચનો કર્યા હતા.

વલસાડ જિલ્લાનાં માન.સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા, વલસાડ શહેરનાં ભાજપના...

Posted by Mla Arvind Patel on Friday, July 12, 2024

No comments:

Powered by Blogger.