ગુજરાત ગૌરવ દિન પ્રસંગે ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત.


 ગુજરાત ગૌરવ દિન પ્રસંગે ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું સન્માન કરાયુ.

જામનગરના આંગણે યોજાયેલા રાજ્ય કક્ષાના ’ગુજરાત ગૌરવ દિન’નીઉજવણી પ્રસંગે, ડાંગની દીકરી એવી ગોલ્ડન ગર્લ કુ. સરિતા ગાયકવાડનું પણ સન્માન થયું છે. જામનગરના પ્રદર્શનગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે એથ્લેટિક્સ રમતની વિવિધ ઇવેન્ટમાંરમત ગમત ક્ષેત્રે ડાંગ સહિત ગુજરાત ભાગ લઈ, વર્ષ-૨૦૧૮માં ઇન્ડોશિયા રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર ખાતે રમાયેલઈ એશિયન ગેમ્સ કુ.સરિતા ગાયકવાડને ’ગુજરાત ગરિમા કોમ્પિટિશનમાં બે ગોલ્ડ મેળવ્યા એવોર્ડ-૨૦૨૩’ એનાયત કરવામાં બાદ, વર્ષ ૨૦૧૮/૧૯માં જકાર્તા આવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને ખાતે રમાયેલી ૧૮મી એશિયનહાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગેમ્સમાં ૪/૪૦૦ મીટર વિઘ્ન દોડમાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેશનેમહાકુંભથી પોતાની કારકિર્દીની ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ શરૂઆત કરનાર કુ.સિરતા ગાયકવાડે, વિશ્વમાં રોશન કર્યું હતું. 

રાજ્યપાલના હસ્તે ‘ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩’એનાયત કરવામાં આવ્યો.

No comments:

Powered by Blogger.